|
કોણ ખાતા ખોલાવી શકે છે
|
એનઆરઆઈ
|
એનઆરઆઈ
|
એનઆરઆઈ
|
|
બે અથવા વધુ એનઆરઆઈ ના સંયુક્ત ખાતા
|
પરવાનગી છે
|
પરવાનગી છે
|
પરવાનગી છે
|
|
રહેવાસીઓ સાથે સંયુક્ત ખાતું
|
પરવાનગી છે
|
પરવાનગી છે
|
પરવાનગી છે
|
|
નોમિનેશનની સુવિધા
|
ઉપલબ્ધ છે
|
ઉપલબ્ધ છે
|
ઉપલબ્ધ છે
|
|
ખાતાનું ચલણ
|
યુએસડી, જીબીપી, ઈયુઆર, જેપીવાય,એયુડી,સીએડી
|
ભારતીય રૂપિયા
|
ભારતીય રૂપિયા
|
|
પ્રત્યાવર્તનક્ષમતા
|
મુક્તપણે પ્રત્યાવર્તનપાત્ર
|
મુક્તપણે પ્રત્યાવર્તનપાત્ર
|
1 મિલિયન ડોલર સુધી પ્રિન્સિપલ. સમયાંતરે એફઈએમએ 2000 માર્ગદર્શિકાને આધીન
|
|
એકાઉન્ટનો પ્રકાર
|
ટર્મ ડિપોઝિટ
|
બચત, કરન્ટ અને ટર્મ ડિપોઝિટ
|
બચત, કરન્ટ અને ટર્મ ડિપોઝિટ
|
|
સમયગાળો
|
12 મહિનાથી 5 વર્ષ
|
12 મહિનાથી 10 વર્ષ
|
7 દિવસથી 10 વર્ષ
|
|
ન્યૂનતમ રકમ
|
યુએસડી 1,500 જીબીપી 1,000 ઈયુઆર 2,000 જેપીવાય 50,000 એયુડી 1,000 સીએડી 1,000
|
|
|