ECLGS5.0 Scheme
હેતુ
હાલના ઋણગ્રાહકોની ટૂંકાગાળાની તરલતા અસંગતતા દૂર કરવા માટે વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂરી કરવા
પાત્રતા
નીચેની શરતો ધરાવતા તમામ ઋણગ્રાહકો (એમએસએમઈ અને બિન-એમએસએમઈ):
-
31.03.2026ના રોજ “સ્ટાન્ડર્ડ શ્રેણી” હેઠળની ભંડોળ આધારિત કાર્યકારી મૂડી મર્યાદા
-
મંજૂરી/ચુકવણીની તારીખે ઋણગ્રાહક એનપીએ ન હોવો જોઈએ
નાણાકીય સહાયની રકમ
પ્રતિ ઋણગ્રાહક મહત્તમ 100 કરોડ (એરલાઇન ક્ષેત્ર સિવાય)
માર્જિન
શૂન્ય (એરલાઇન ક્ષેત્ર સિવાય)
વ્યાજ દર
-
એમએસએમઈ – આરબીએલઆર+0.75%, વાર્ષિક મહત્તમ 9%
-
બિન-એમએસએમઈ – એમસીએલઆર+0.75%, વાર્ષિક મહત્તમ 9%
શુલ્ક
-
પીપીસી: શૂન્ય.
-
પૂર્વચુકવણી દંડ: શૂન્ય.
-
અન્ય શુલ્ક: શૂન્ય.
જામીનગીરી
ઈસીએલજીએસ 5.0 હેઠળ આપવામાં આવેલી લોનમાંથી સર્જાયેલી સંપત્તિઓ તેમજ હાલની જામીનગીરીઓ (પ્રાથમિક તેમજ કોલેટરલ બંને) પર ચાર્જ લાગુ રહેશે
ગેરંટી
એનસિજિટીસી દ્વારા આવરી લેવામાં આવેલ, કોઈ ગેરંટી ફી નથી. (કવરેજ: એમએસએમઈ માટે 100% અને બિન-એમએસએમઈ માટે 90%)