રૂપે કિસાન ડેબિટ કાર્ડ

  • ઘરેલુ ઉપયોગ માટે.
  • તે માત્ર ATM અને POS ટર્મિનલ્સમાં ઉપયોગ કરી શકાય છે.
  • દરેક કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન માટે ₹5,000/- સુધી PIN જરૂરી નથી.
  • ₹5,000/-થી વધુના દરેક ટ્રાન્ઝેક્શન માટે PIN ફરજિયાત છે. (મર્યાદાઓ ભવિષ્યમાં RBI દ્વારા બદલાઈ શકે છે)
  • દરરોજ મંજૂર કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સંખ્યા – ત્રણ ટ્રાન્ઝેક્શન.
  • કાર્ડ ધારકોને POS અને ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન માટે સ્ટાર પોઇન્ટ્સથી પુરસ્કૃત કરવામાં આવશે.

રૂપે કિસાન ડેબિટ કાર્ડ

  • ફક્ત કેસીસી ખાતાઓમાં

રૂપે કિસાન ડેબિટ કાર્ડ

  • એટીએમ - દરરોજ Rs.15,000
  • પોઝ - રૂ.25,000

રૂપે કિસાન ડેબિટ કાર્ડ

Rupay-Kisan-Debit-card