માસ્ટર ટાઇટેનિયમ ડેબિટ કાર્ડ
- ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે. *(આંતરરાષ્ટ્રીય ઇ-કોમ ટ્રાન્ઝેક્શન મંજૂર નથી)
- દરેક કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન માટે ₹5,000/- સુધી PIN જરૂરી નથી.
- ₹5,000/- થી વધુ તમામ ટ્રાન્ઝેક્શન માટે PIN ફરજિયાત છે. *(મર્યાદાઓ ભવિષ્યમાં RBI દ્વારા બદલાઈ શકે છે)
- દરરોજ મંજૂર કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સંખ્યા – ત્રણ ટ્રાન્ઝેક્શન.
- POS અને ઇ-કોમર્સ ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ ધારકોને સ્ટાર પોઇન્ટ્સથી પુરસ્કૃત કરવામાં આવશે.
માસ્ટર ટાઇટેનિયમ ડેબિટ કાર્ડ
- બધા SB અને ચાલુ ખાતા ધારકો
માસ્ટર ટાઇટેનિયમ ડેબિટ કાર્ડ
- એટીએમ - દરરોજ રૂ. ૧૫,૦૦૦
- POS+Ecom - રૂ. ૫૦,૦૦૦ (ડોમેસ્ટિક) POS - રૂ. ૫૦,૦૦૦ (આંતરરાષ્ટ્રીય)
માસ્ટર ટાઇટેનિયમ ડેબિટ કાર્ડ
-
શુલ્ક માટે, કૃપા કરીને અહીં ક્લિક કરો
Annexure-VII-DigitalBankingProduts.pdf
File-size: 1 MB